રજીસ્ટ્રેશન માટેની વિગત સમજી લેશો
(1) સૌપ્રથમ રજીસ્ટ્રેશન ક્લિક કરી માહિતી ભરી સેવ કરો.
(2) પછી PDF ફાઈલ ઓપન કરી વિગત ભરી દેશો.પછી તે PDF ડાઉન લોડ કરો.
(3) PDF ફાઈલ તમારા મોબાઇલ / કોમ્પ્યુટર માં ડાઉન લોડ થશે.પછી તે PDF ફાઈલ whatsapp કરો. આ સ્ટેપ ફરજીયાત છે. PDF મોકલ્યા વગર એપ્રુવલ મળશે નહીં.
(4) whatsapp માટે મોબાઇલ નંબર 9723252622 , 9173106030
(5) PDF whatsapp કર્યા પછી તમને સંસ્થા એપ્રુવલ આપશે.એપ્રુવલ નો મેસેજ અને ઈમેલ પણ આવશે.
(જો PDF ફાઈલ ભરવાનું અને ડાઉનલોડ કરવાનું ના ફાવે કે ના કરવુ હોય તો PDF પ્રમાણે માહિતી એક કાગળ માં સારા સારા અક્ષરથી લખીને ફોટો પાડીને whatsapp કરી શકો છો પરંતુ રજિસ્ટ્રેશન કરું તો ફરજિયાત જ છે)
(6) એપ્રુવલ પછી જ તમે login થઈ શકશો.
(7) login થયા પછી તમારી માહિતી ફોટો સાથે ફરીથી પુર્ણ કરો.પછી જ તમે બધું સર્ચ કરી શકશો.
યાદ રાખો , આ બધા જ સ્ટેપ ફરજિયાત છે.જે બધા સ્ટેપ પુર્ણ કરો.
Download PDF